Sunday, June 28, 2020

નયન ને બંધ રાખીને

અશ્રુ વિરહ ની રાત ના ખાળી શક્યો નહીં
પાંચ નયન ના નૂર ને વાળી શક્યો નહીં
હું જેને કાજ અંધ થયો રોઈ રોઈ ને
એ સ્વયં તયારે અને નિહાળી શક્યો નહીં
નયન ને બંધ રાખીને મે ઇન જ્યારે તમને જોયા છે
તમે ચો તને કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મે ઇન જ્યારે તમને જોયા છે
તમે ચો તને કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને
ઋતુ એક જ હતી પણ રંગ નોહતો આપણો એક જ
મને સહારા-એ જોયું છે તમને બહારે જોયા છે
છે તમને બહારે તમને જોયા છે
છે તમને બહારે તમને જોયા છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગયી
કે રાત વીતી ગયી
કે રાત વીતી ગયી
કે રાત વીતી ગયી
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગયી
નહિ તો મેઈન ગાડી વાળા સવારે તમને જોયા છે
નહિ તો મેઈન ગાડી વાળા સવારે તમને જોયા છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને
હકીકત માં જોયો તો એ એક સપનું હતું મારું
ખુલી આંખે મેઈન મારા ઘર ના દ્વારે તમને જોયા છે
ખુલી આંખે મેઈન મારા ઘર ના દ્વારે તમને જોયા છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને
નહીંતર આ વી રીતે તો તારે નહીં લાશ દરિયા મા
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મે ઇન જ્યારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મે ઇન જ્યારે તમને જોયા છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને
નયન ને બંધ રાખીને
નયન ને બંધ રાખીને

Songwriters: Manhar Udhas / Barkat Virani Befam
Nayan Ne Bandh Rakhi Ne lyrics © T-series

No comments:

Post a Comment